Breaking News: પાકિસ્તાન ક્રિકેટમાં ફરી ફિક્સિંગ ? PCBએ શરૂ કરી તપાસ, જાણો શું છે સમગ્ર મામલો
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટમાં અચાનક મોટા ફેરફારો બાદ હવે વધુ એક મામલો ચર્ચામાં આવ્યો છે. PCBએ ટીમના ખેલાડીઓના શિસ્ત અને આચરણને લઈને આંતરિક તપાસ શરૂ કરી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.