Breaking News : ફોનમાંથી SIM કાઢશો તો WhatsApp અને Telegram થશે બંધ ! 1 જાન્યુઆરીથી લાગુ કરી શકે છે નવો SIM Binding નિયમ
1 જાન્યુઆરી, 2027થી WhatsApp વાપરનારાઓ માટે SIM કાર્ડ સંબંધિત નવા નિયમ લાગુ થઈ શકે છે. આ નિયમ મુજબ ફોનમાં WhatsApp સાથે રજિસ્ટર કરેલ SIM કાર્ડ રાખવું જરૂરી થઈ શકે છે. જાણો આ નિયમનો હેતુ શું છે ?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.