Breaking News : PoK-ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતનો ભાગ બતાવવામાં આવતા, પાકિસ્તાનમાં ભડકે બળ્યું
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સાથેની આગામી સીરિઝને લઈ પ્રોમો વીડિયો રીલિઝ કર્યો છે. જેનાથી પાકિસ્તાન પરેશાન થયું છે. આ વીડિયોમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનન અને પીઓકેને ભારતનો ભાગ દેખાડવામાં આવ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.