Breaking News: પ્રજ્ઞાન ઓઝા બન્યો ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટ, BCCIએ કરી જાહેરાત
ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિને નવો અધ્યક્ષ મળી ગયો છે. BCCIએ પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને અજિત અગરકરના સ્થાને મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કર્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.