Breaking News : રોહિત શર્માની નારાજગી કે ઈજાનો મુદ્દો, અજિત અગરકર અને BCCI વચ્ચે અંતર વધવાનું અસલી કારણ શું ?
અજિત અગરકરના ચીફ સિલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે શાનદાર સફળતાઓ મેળવી છે. તેમ છતાં તેનો કાર્યકાળ આગળ વધ્યો નથી. તેની પાછળ શું કારણ તે જાણો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.