Breaking News: રોહિત શર્માની ટી-શર્ટ પર મચ્યો હંગામો! અજીત અગરકર અને BCCI પર કંઈ બોલ્યા વિના સાધ્યું નિશાન?
રોહિત શર્મા ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ તેનું બેટિંગ નહીં પરંતુ તેની ટી-શર્ટ છે. નવા શોના પ્રોમો દરમિયાન રોહિતના ટી-શર્ટ પર લખેલા બે શબ્દોએ સોશિયલ મીડિયા પર ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.