Breaking News: ₹129,85,00,000 મળશે 35 મેચ માટે… BCCI નવા સ્પોન્સરશિપ ડીલથી માલામાલ
ભારતીય ક્રિકેટ ટીમની ઘરઆંગણાની મેચો સાથે જોડાવા માટે મોટી બ્રાન્ડ્સ વચ્ચેની સ્પર્ધા સતત વધી રહી છે. હવે BCCIએ ત્રણ નવા એસોસિયેટ પાર્ટનર્સ સાથે કરાર કર્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.