Breaking News: ₹70,00,00,000 નો સોદો… સચિન તેંડુલકરે લોનાવાલામાં ખરીદી 3.86 એકર જમીન
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે લોનાવાલામાં કરોડો રૂપિયાનું મોટું રોકાણ કર્યું છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર સચિને 3.86 એકર જમીન ખરીદી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.