Breaking News : સાબરકાંઠાના પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યોજાઈ, બ્રહ્માણી માતાજીના દર્શન માટે ઉમટ્યા ભક્તો
પ્રાંતિજમાં બ્રહ્માણી માતાજીના મંદિરેથી પલ્લી નીકળતાં જ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પલ્લીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.