Breaking News : સરકારે 2,000થી ઓછા UPI અને RuPay ચુકવણી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો
સરકારે યુપીઆઈ અને રુપે ડેબિટ કાર્ડથી થનારા 2000 રુપિયા સુધીના ટ્રાન્જેક્શન પર ફી વસુલવાનું બંધ કરવા માટે સોમવારે એક ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.