Breaking News: સાયબર ફ્રોડની તપાસમાં હવે આખું ખાતું નહીં થાય ફ્રીઝ, RBIએ ગ્રાહકોને આપી મોટી રાહત
અગાઉ ઘણીવાર એવું જોવા મળતું હતું કે સાયબર પોલીસ અથવા બેંકો માત્ર એક નાના શંકાસ્પદ વ્યવહારને કારણે ગ્રાહકનું આખું બેંક ખાતું ફ્રીઝ કરી દેતી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.