Breaking News: શિવમ દુબે ન બોલ સુધી પહોંચી શક્યો, ન રોકી શક્યો બાઉન્ડ્રી! બુમરાહે પાડી તાળીઓ
અફઘાનિસ્તાન સામેની બીજી T20Iમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ ફરી ચર્ચામાં આવી છે. જસપ્રીત બુમરાહની ઓવરમાં શિવમ દુબેની સતત બે ભૂલોને કારણે બે ચોગ્ગા મળ્યા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.