Breaking News : શું ક્રિકેટર મોહમ્મદ શમી રાજકારણમાં એન્ટ્રી કરશે ? જયંત ચૌધરી સાથેની મુલાકાત બાદ રાજકીય ચર્ચાઓ તેજ થઈ
મોહમ્મદ શમી અંદાજે દોઢ વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. અને તેની પસંદગી ન થવી ઘણીવાર પ્રશ્નો ઉભા કરે છે. તેના ચૂંટણી લડવાની અફવાઓએ અચાનક જોર પકડ્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.