Breaking News : સુરતમાં કચરાની ગાડી પર 10થી વધુ યુવાનોની જીવલેણ સવારી, જાહેર સલામતી પર ખતરો, જુઓ Video
સુરત ( Surat ) શહેરમાં મનપાની કચરા ગાડી પર નબીરાઓની જોખમી સવારીનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ડોર ટુ ડોર કચરાની ગાડી પર યુવકો જોખમી રીતે બેઠેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.