Breaking News : ટ્રમ્પ પાસે ભારત પર 100% ટેરિફ લાદવાની સત્તા, જાણો દેશના અર્થતંત્ર પર શું પડશે અસર?
અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે Sanctioning Russia and Iran Act 2026 બિલ પસાર કર્યું છે. હવે તેને કાયદો બનવા માટે માત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી બાકી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.