Breaking News : “ટ્રોફી ચોર” ના નારા લાગ્યા, મોહસીન નકવી સ્ટેડિયમમાંથી ભાગતો જોવા મળ્યો, જુઓ Video
Women's T20 Asia Cup 2026નો ખિતાબ ભારતે જીત્યો છે. પરંતુ તેમણે મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડી હતી. ત્યારબાદ નકવી ને ચાહકો ટ્રોફી ચોર કહેતા જોવા મળ્યા હતા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.