Breaking News : વડોદરાના ₹84 લાખના દારૂકાંડમાં પોલીસ બેડામાં ખળભળાટ, બાપોદ પોલીસ સ્ટેશનના PI અને PSI સસ્પેન્ડ! જુઓ Video
વડોદાના 84 લાખ રૂપિયાના દારૂકાંડમાં બાપોદ પોલીસ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ અહેવાલના આધારે PI કે.ડી. લાડુમોર અને PSI આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.