Breaking News: વૈભવ સૂર્યવંશી સતત ત્રીજી મેચમાં બહાર, ટીમ ઈન્ડિયાનો આશ્ચર્યજનક નિર્ણય
ભારત vs અફઘાનિસ્તાન ત્રીજી T20માં પણ ભારતીય ટીમે વૈભવ સૂર્યવંશીને તક આપી નહીં. આ વિસ્ફોટક ડાબોડી ઓપનર આખી શ્રેણી દરમિયાન બેન્ચ પર જ બેઠો રહ્યો. ટીમ ઈન્ડિયાના આ નિર્ણયથી ફેન્સ શોકમાં છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.