Breaking News: વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો, 8 મહિનામાં તાવના 45 હજાર કેસ, જુઓ Video
ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ ઓછું રહેવા છતાં ગુજરાતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. રાજ્યમાં છેલ્લા 8 મહિનામાં સ્નાયુ-સાંધાના દુખાવા સહિત તાવના આશરે 45 હજાર કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.