Breaking News : વેપારીને હનીટ્રેપમાં ફસાવી 6.40 લાખ પડાવ્યા, અમદાવાદમાં 2 આરોપીની ધરપકડ
અમદાવાદમાં ડેટિંગ એપ દ્વારા વેપારીને હનીટ્રેપમાં ફસાવી ₹6.40 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ પોલીસ હોવાનો ઢોંગ કરી વેપારીને માર મારી પૈસા પડાવ્યા હતા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.