BRICS: દિલ્હીમાં એકઠી થશે દુનિયાની અડધી તાકાત? આ સાત સવાલોના જવાબમાં સમજો BRICS શું છે?
વિશ્વના સૌથી શક્તિશાળી જૂથોમાંના એક BRICSનું 18મું શિખર સંમેલન 12 અને 13 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહ્યું છે. આ બેઠક ખાસ છે કારણ કે BRICS એ 20 વર્ષ પૂર્ણ કર્યા છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.