બુમરાહે રચ્યો ઈતિહાસ; ટી20માં પૂરી કરી 350 વિકેટ, ચહલ-ભુવનેશ્વરની ખાસ ક્લબમાં સામેલ
જસપ્રીત બુમરાહે લાંબા વિરામ બાદ T20 ક્રિકેટમાં વાપસી કરી છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે પોતાની પ્રથમ ઓવરમાં જ વિકેટ ઝડપીને તરત જ પ્રભાવ પાડ્યો હતો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.