ચા ની ગરણી કાળી અને ગંદી થઈ ગઈ છે તો આ રીતે સાફ કરો, મિનિટોમાં ચમકી જશે
How to clean tea strainer : રોજિંદા ઉપયોગને કારણે ચા ની ગરણી કાળી પડી જાય છે અને ચીકાશ વાળી બની જાય છે. ત્યારબાદ તમે તેને ગમે તેટલી વાર પાણી અને સાબુથી ધોઈ લો ચા ની કાળી પરત અને ગંદકી બહાર નીકળતી નથી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.