Canada immigration : કેનેડાનો ભારતીયો સાથે ભેદભાવ? પાકિસ્તાનીઓને પરમિટ માટે અપાઈ પ્રાથમિકતા, જાણો સમગ્ર મામલો!
કેનેડા ઇમિગ્રેશન (IRCC)ના તાજા આંકડા મુજબ, ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે સ્ટડી અને વર્ક પરમિટ પ્રોસેસિંગ સમય લાંબો જ રહ્યો છે (અંદાજે 8-10 અઠવાડિયા).
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.