County Championship: 69 રનમાં આખી ટીમ ઓલઆઉટ, એક બોલરે અડધી ટીમને પોવેલિયન ભેગી કરી દીધી
કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ગ્લેમોર્ગન અને વોરવિકશાયર વચ્ચેની મેચમાં બેટિંગનો ખરાબ નજારો જોવા મળ્યો. વરસાદના વિઘ્ન વચ્ચે ગ્લેમોર્ગનની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.