Cricket Breaking: ICC રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર ભારતીય બની શ્રી ચરણી, વિશ્વ રેકોર્ડથી માત્ર 2 કદમ દૂર
ભારતીય સ્પિનર શ્રી ચરણીએ મહિલા ICC રેન્કિંગમાં 804 રેટિંગ પોઈન્ટ સાથે નવો ઈતિહાસ રચ્યો છે અને તે ઓસ્ટ્રેલિયાની મેગન શુટના સર્વકાલીન વર્લ્ડ રેકોર્ડને તોડવાથી માત્ર 2 પોઈન્ટ દૂર છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.