દર અઠવાડિયે કારેલાં ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? જાણો તેના ફાયદા અને ગેરફાયદા
કારેલાંનું નામ સાંભળતા જ તેના કડવા સ્વાદનો ખ્યાલ આવે છે છતાં આ શાકભાજી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. ભારતીય ઘરોમાં તેને વિવિધ રીતે બનાવવામાં આવે છે અને કેટલાક લોકો તેનો રસ પણ પીવે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.