દવાઓ છોડો, અજમો અપનાવો… ગેસ, એસિડિટી અને ખાટા ઓડકાર દૂર કરવાનો ‘દેશી ઉપાય’
શું બહારનું ખાધા પછી તમને પણ ખાટા ઓડકાર, પેટમાં બળતરા કે ગેસની તકલીફ થાય છે? જો હા, તો હવે મોંઘી દવાઓ લેવાની જરૂર નથી. આપણા રસોડામાં રહેલો અજમો પેટના તમામ રોગોને મૂળમાંથી ગાયબ કરી શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.