Delhi Hostel Collapse | દિલ્હી સત્ય નિકેતન બિલ્ડિંગ ધરાશાયી: 7નાં મોત, 12 બચાવાયા; HCએ MCDની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા
Delhi Hostel Building Collapse updates । દિલ્હીના સત્ય નિકેતનમાં પાંચ માળની ખાનગી હોસ્ટેલ ધરાવતી ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 7 થયો છે, જ્યારે 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.