Delhi Hostel Collapse: દિલ્હી સત્ય નિકેતન હોસ્ટેલ કેસ, 7નાં મોત બાદ PG ઓપરેટર સુધાન્શુની ધરપકડ
દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતનમાં રવિવારે પાંચ માળની PG બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 લોકોનાં મોત થયા હતા. આ કેસમાં પોલીસે હવે PGના ઓપરેટર સુધાન્શુની ધરપકડ કરી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.