Delhi: મંત્રી પ્રવેશ વર્માએ યુવકને માર્યો લાફો, ભડક્યા અરવિંદ કેજરીવાલ, કહ્યું- અરેસ્ટ કરો
Delhi: દિલ્હીની રેખા ગુપ્તા સરકારમાં કેબિનેટ મંત્રી પ્રવેશ વર્માએ રવિવારે (27 સપ્ટેમ્બર) એક યુવકને જોરદાર લાફો મારી દીધો. વીડિયો વાયરલ થયા બાદ હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ભડકી ગયા છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.