દિલ્હી ફરી શર્મસાર! છઠ્ઠા ધોરણની માસૂમને બંધક બનાવી કર્યો રેપ, સામાન લેવા ગઈ હતી બાળકી
Delhi News: દિલ્હીના સદર બજારમાંથી હૃદય કંપાવી દેનારી એક ઘટના સામે આવી છે. અહીં છઠ્ઠા ધોરણમાં ભણતી એક બાળકીને આધેડ વયના શખ્સે બંધક બનાવી અને તેનો રેપ કર્યો.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.