દિવાળી તહેવારોમાં મહેમાનોને પીરસો ચમેલીના 'ફૂલ જેવી પોચી ઈડલી', સ્વાદ ચાખીને દરેક પૂછશે સિક્રેટ રેસીપી
દિવાળીના દિવસોમાં મિઠાઈઓ અને તળેલા ફરસાણ વચ્ચે દક્ષિણ ભારતની લોકપ્રિય ડિશ ઈડલી અને ચટણી લોકોને ખૂબ જ પસંદ આવે છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ઘરે બનાવેલી ઈડલી કઠણ થઈ જાય છે અથવા બરાબર ફૂલતી નથી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.