‘ડૉક્ટરો જ ભરોસો તોડશે તો દર્દી ક્યાં જશે ?’ હોસ્પિટલના કાળા કારનામા સામે દીકરીના પિતાની એકલા હાથે લડાઈ
પુત્રીના અચાનક થયેલા મોતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી અને એક પિતાને મેડિકલ સિસ્ટમના કાળા સત્ય સામે લડવા માટે મજબૂર કર્યા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.