ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું બન્યું મુશ્કેલ! AI ટેસ્ટમાં 80% ફેલ, અમદાવાદમાં 55 દિવસનું વેઇટિંગ
અમદાવાદમાં AI ટેસ્ટ શરૂ થયા બાદ એક મહિનામાં લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ માટેના આશરે 80% અરજદારો ટેસ્ટમાં ફેલ થયા છે. જ્યારે ટુ-વ્હીલર ટેસ્ટમાં લગભગ 30% અરજદારો ફેલ થયા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.