ડુકાટીની સ્પેશ્યલ બાઇક ફોર્મ્યુલા 73 ભારતમાં લોન્ચ, વિશ્વભરમાં માત્ર 873 યુનિટ બનશે, જાણો કિંમત અને ફિચર્સ
Ducati Formula 73 Launched : પ્રીમિયમ મોટરસાયકલ બનાવનાર ડુકાટીએ પોતાની ખાસ બાઇક ફોર્મ્યુલા 73 ભારતમાં લોન્ચ કરી છે, જે 20 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત સાથે બજારમાં લોન્ચ કરવામાં આવશે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.