Duleep Trophy: 270 રન બનાવ્યા પછી પણ ઈશાન કિશનને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે?
ઈશાન કિશને 2023 માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેના થોડા સમય પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી તે ટેસ્ટ ટીમમાં પાછો ફરી શક્યો નથી, અને તે હજુ પણ અશક્ય લાગે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.