Duleep Trophy Final: વૈભવ સૂર્યવંશી સાથે પહેલીવાર આવું બન્યું, 251 દિવસનો સિલસિલો તૂટ્યો
દુલીપ ટ્રોફી ફાઇનલમાં વૈભવ સૂર્યવંશી માટે કંઈક એવું બન્યું, જે 2026માં અત્યાર સુધી જોવા મળ્યું નહોતું. પૂર્વ ઝોન તરફથી રમતા વૈભવ બીજી ઇનિંગમાં માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.