Duleep Trophy: ન આઉટ થયો, ન ઈજાગ્રસ્ત, છતાં 250 રન બનાવીને અચાનક મેદાન કેમ છોડી ગયો ઈશાન કિશન?
દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઈશાન કિશને શાનદાર બેટિંગ કરીને 250 રનનો આંકડો પાર કર્યો હતો. જોકે, આટલી મોટી ઈનિંગ રમ્યા બાદ તે અચાનક મેદાનની બહાર જતો રહ્યો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.