દુલીપ ટ્રોફી ફાઈનલમાં ઈશાન કિશનની બેવડી સદી, 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ઈશાન કિશને ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું છે. દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા તેણે સાઉથ ઝોન સામે ડબલ સેન્ચુરી ફટકારી એક શાનદાર ઈનિંગ રમી હતી.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.