એલપીજી ગેસ લીક થાય તો શું કરવું? અકસ્માત ટાળવા અપનાવો આ 5 જરૂરી સેફ્ટી ટિપ્સ
એલપીજી સિલિન્ડર આપણા ઘરનો એક આવશ્યક ભાગ છે પરંતુ થોડી બેદરકારી પણ મોટી દુર્ઘટના તરફ દોરી શકે છે. ઘણીવાર ગેસ સિલિન્ડરની પાઇપ, વાલ્વ અથવા રેગ્યુલેટરમાં ખામીને કારણે ગેસ લીક થાય છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.