ENG vs PAK: 10 વર્ષની કારકિર્દીમાં પહેલીવાર આવો દિવસ જોયો, પાકિસ્તાની ખેલાડીને આ 5 રનની કમી હંમેશા સતાવશે
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં આ પાકિસ્તાની ખેલાડીએ દબાણ વચ્ચે શાનદાર બેટિંગ કરી, પરંતુ સદીથી માત્ર 5 રન દૂર રહી ગયો. તેણે 148 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 95 રન બનાવ્યા પણ તે 5 રન માટે સદી ચૂકી ગયો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.