એરટેલ ફેમિલી પોસ્ટપેડ યુઝર્સ માટે ખુશખબર, આ પ્લાનમાં મફત મળશે એપલ આઈક્લાઉડ+, એપલ ટીવી અને ગેમિંગ નો લાભ
ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવા પ્રદાતામાંની એક ભારતી એરટેલે તેના ₹999 અને તેનાથી વધુના ફેમિલી પોસ્ટપેડ પ્લાન્સને વધુ સુવિધાસભર બનાવવાની જાહેરાત કરી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.