એશિયા કપ જીતવા છતાં ભારતે કેમ ન સ્વીકારી ટ્રોફી, કેમ થયું પાકિસ્તાનનું જાહેરમાં અપમાન?
Womens Asia Cup 2026: ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને મહિલા એશિયા કપ 2026 નો ખિતાબ જીતી લીધો. ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ 72 રનથી જીત નોંધાવી, પરંતુ ત્યારબાદ હાઇ-વોલ્ટેજ ડ્રામા થયો.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.