EV કે CNG કાર : ચલાવવામાં કઈ પડશે સૌથી સસ્તી ? રનિંગ કોસ્ટ અને મેન્ટેનન્સમાં મોટો તફાવત
પેટ્રોલના વધતા ભાવ વચ્ચે ભારતમાં પહેલીવાર વૈકલ્પિક ઇંધણવાળી કારોએ વેચાણમાં રેકોર્ડ તોડી નાખ્યો છે! પરંતુ નવી કાર લેતી વખતે ખરેખર કયો વિકલ્પ તમારા ખિસ્સા પરનો બોજ અડધો કરી દેશે—EV કે પછી CNG?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.