EXPLAINED : UCC ના મુદ્દે ભાજપ એક પછી એક રાજ્યમાં કેમ આગળ વધી રહી છે, સીધો સંસદમાંથી કાયદો કેમ પસાર કરી રહ્યા નથી?
Uniform Civil Code EXPLAINED : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું હતું કે 2029ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ-એનડીએ શાસિત તમામ 21 રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવામાં આવશે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.