ગરમ ‘ચા’ કે ‘કોફી’ પીવાની ‘ભૂલ’ ભૂલથી પણ ન કરતા, અન્નનળીના કેન્સરનું જોખમ વધી રહ્યું છે ‘3 ગણું’
જો તમે પણ ઉકળતી ગરમ ચા કે કોફી પીવાના શોખીન છો, તો સાવધાન થઈ જવાની જરૂર છે. એક ચોંકાવનારા સંશોધન મુજબ આ આદતથી અન્નનળીના કેન્સર (Esophageal Cancer) નું જોખમ 3 ગણું સુધી વધી જાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.