ઘરમાં અગરબત્તી પ્રગટાવતી વખતે આ 4 ભૂલ ન કરતા, નહીં તો થઈ શકે છે અકસ્માત !
ઘણા લોકો ઘરમાં પૂજા કરતી વખતે અગરબત્તી પ્રગટાવે છે. માન્યતા મુજબ, અગરબત્તી પ્રગટાવ્યા બાદ ઘરમાં વાતાવરણ પવિત્ર અને મંગલમય બને છે. જોકે, ઘરમાં ખોટી જગ્યાએ અગરબત્તી પ્રગટાવવાથી અનેક અકસ્માતો થઈ શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.