Gold Silver Price Today: સોના-ચાંદીની ફરી ઘટી ચમક, સોનાના ભાવમાં ₹1,900નો ઘટાડો, ચાંદી ₹5,500 તૂટી
Gold Sliver price: વૈશ્વિક બજારોમાં નબળા વલણ, કાચા તેલના વધતા ભાવ અને ડૉલરની મજબૂતીને કારણે શુક્રવારે દેશની રાજધાની દિલ્હીના સરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.