Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 1 મહિનામાં સોનું થયું ₹2,960 મોંઘું ! જાણો આજે 24K અને 22K સોનાનો ભાવ શું છે?
અમદાવાદમાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 24K, 22K અને 18K ગોલ્ડના લેટેસ્ટ રેટ સાથે છેલ્લા 10 દિવસના ભાવમાં થયેલા ફેરફાર અને Physical Gold તથા Gold ETFના ખર્ચની સંપૂર્ણ સરખામણી અહીં જાણો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.